વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

BIRTHDAY ની સવાર

મારા માટે નવા જીવનની પહેલી આ સવાર છે


પણ ઓશિકાનો એ ખૂણો આજે પણ ખારા પાણીથી ભીંજાયેલો છે


ફોન માં મારા નજાણે કેટલાય મેસેજ ખોલ્યા વગરના પડ્યા છે

પણ એ ખાસ નો ક્યાં અહેસાસ છે!


લોકડાઉન નો સમય છે અને લોકો પાસે સમય પણ અપાર છે,


પણ મારા એ BEST FRIEND ને આજે પણ ક્યાં નવરાશ છે !!


યાદ છું એને એની ખાતરી છે ,


પણ ખાસ છું આજે પણ એની ક્યાં ચકાસણી છે!


પ્રોફેશનલ થઈ ગયો છે એ જાણું છું


પણ દિલ ને ક્યાં સમજાવી શકું છું!?


ખુશ છું , એક્સઆઇટેડ છું..


પણ BESTIEE ની ખોટ ક્યાં પુરી શકું છું!


રિસાઈ ગયો હોય તો મનાવી પણ લઉ એને ,


SORRY કહી બે ગાળ આપી ફરી સમજાવી દઉ


પણ બીજા સાથે ગયો એને ક્યાંથી શોધી લઉ!



ના કોઈ ગિફ્ટસ કે નથી કોઈ સપ્રાઇસ પ્લાનિંગ..


છતાંય ખુશ છું હું


BIRTHDAY ની સવાર છે આ મારી...


શુ આજ મારા જન્મદિવસ ની સવાર છે!!






THANKYOU FOR READ 🤗


Janvi Patel.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ