વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંયમ

*સંયમ*


સામ નામ દંડ ભેદ જીવન કાળમાં

સત્ય કયાં છે સતત એક સ્થાનમાં


મળ્યો છું ખુદ ને ખુદના સંવાદમાં

અત્તરની મહેક છે આંતરિક ધ્યાનમાં


હાલતી હવેલીનો કિંમતી સોદો કર્યો 

મળશે છે મૌન ચંદન ની ખાણ મા 


શબ્દ ડૂબકી મારે જળ ખુદ હોડી બને

પળમાં ઓસ મોતી બને ત્રીકાળી જ્ઞાનમાં


ફેલાઉં રેલાઊં વરસી પડું અક્ષરી મુકામમાં 

મારું જીવન સરળ લીટી; સંયમ છે ઘમાંસાણમાં




*બીજલ જગડ*

મુંબઈ , ઘાટકોપર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ