વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હિસાબ - એ - ઝીંદગી

ખરી છે જિંદગી તારી અમુકતમુક રીતો,

સમય તેમ અર્થ જાય એમ કેમ બદલાતો!

આંગળી ઊઠી તો મનાય અપમાન...

અંગૂઠો ઉઠ્યો તો કહે એને વખાણ...

આંગળી ને મળ્યો અંગૂઠો તો અહોભાગ્ય ને સન્માન..

આવો તે કેવો હે ઝીંદગી તારો નવો ખેલ મહાન!!


® તરંગ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ