વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારું મન

મારા અંતર નો નાદ હતો તું..

મારા મન નો અવાજ છે તું..

મારા સ્વપ્નો રાજકુમાર છે તું

મારા મુક્ત જીવનનો એહસાસ છે તું..

મારા વિચાર નો મનગમતો મોગરો છે તું..

સતત વેહતાં રેહતો હદય નો હાર્ટ બીટ છે.. 

       Chaitalihiral..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ