વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઋણાનુબંધ

*ઋણાનુબંધ*

સંજોગોનો આ કેવો યોગ,

પરિચિત અપરિચિત આપણે,

સમયની છે બલિહારી,

જોડાણ થયું આપણું એજ ઋણાનુબંધ.

-jd સ્મિત

ધરમપુર


💐ૠણાનુબંધ💐


      પ્રેમ તારો છે અવિરત અકબંધ,

જનોજન્મ તારો છે સાથ એજ ઋણાનુબંધ.

-jd સ્મિત ધરમપુર



નામ તારું સંગ્રહ નથી મારા મોબાઈલમાં ,

પણ દિલમાં તારું નામ નહિ આખી પ્રોફાઈલ છે.

- Jd જયદિપ દવે


પ્રેમની અભિવ્યક્તિ એ કોઈ ગુનો નથી,

પ્રેમની ભક્તિમાં માધવનો કોઈ ગુનો નથી.

-jd સ્મિત


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ