મિત્ર
*મિત્ર*
જીવનમાં એક સરસ મિત્ર હોવો જોઈએ
મેલોઘેલો ભલે હ્રદયથી પવિત્ર હોવો જોઈએ
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
મિત્રના ઈત્રમાં મા તરબતર હોવો જોઈએ
હૃદયના heartમાં પ્રેમની દુકાન રાખે રાખવી જોઈએ ..
વેહતી આંખોમાં લાગણીનો મરહમ હોવો જોઈએ
એમની આંખો ભીંજાઈ પથ્થરો પોલા હોવા જોઈએ,
મિત્રનું મૂલ્ય કૃષ્ણ દ્વારે હોવા હોવું જોઈએ
જીવનમાં મિત્ર નો સાથ સંગાથ હોવો જોઈએ
જીવનની કઠિનાઈ ની આગમાં,
આ સઘળાં દોસ્ત મારી સાથ છે માલમ છે ને હોવા જોઈએ.
*બીજલ જગડ*
મુંબઈ , ઘાટકોપર
