વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દીવડો

ક્વાડ 


કહેવાની વાત કહી જ દેવાય!


એકલા વરસાદમાં ના ભીંજાય!


વહાલ ની તો સૌને આશ છે


ક્યારેક આપણા હૃદયના ક્વાડ પણ ખોલી દેવાય!


       



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ