વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આલિંગન

😊😊એનાં અનહદ્ અવસર ને મેં નહોંતો માણ્યો,

એનાં દિલને સ્પર્શી તોય જવાયું....


🥰🥰એનાં લલાટ માં એક રેખા જોઈ,

કદાચ ‌બહુ મસમોટું એનું દિલ ફિદાઇન થયું....


💓💓એક નૈણલા ને બીજા એમનાં દલડાં,

નથી' જોયેલાં સપનાં એવી ઈ અપ્સરા....


❣️❣️એક બેખૂબી એની સુંદરતા ની,

જોઈ રહ્યા છીએ આંખો માં આંખ પરોવીને ....



💕💖નાની અમથી ગોળ ગાલની ઘોબલડી,

અરે મીઠાં લાગે "મિતવા" ને એમની મધુરતા...💕



K k karpada" 🥰😍

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ