વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એના દિલની યાદો

એક વખત શું તને જોયા પછી

મારા હ્રદયમાં તારી યાદોની છબીઓ પ્રસરી.

તારી વાતો કરવાની એ છટાઓ મારા મનમાં તરસી.

તારી આંખોમાં રહેલ દીવાનગી મારા દિલના ખૂણેખૂણે વર્ષી.

પવનની લહેરોની જેમ તારા જુલ્ફોની હવા મારા હ્રદયને સ્પર્શી.

નાનકડું તારું એ સ્મિત મારા હ્રદયને ઝખમાખવતી

તારા આલિંગનનો સ્પર્શ મારા દિલમાં ઝંઝવાંટા ઊભા કરી દેતું.

તારી હર એક અદા મને તારા દિલની યાદો આપતું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ