વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ

​કોણ કહે છે કે ખબર નથી પ્રેમ શું છે ,

હું કહું છું કે બસ એક નજર મળે અને દુનિયા ભૂલી જવાય એ પ્રેમ છે

કંઈ કહ્યા વગર  ઘણું બધું સમજી જવાય એ પ્રેમ છે,

એમની એક જલક જોઈને મન સાત માળવે જાય એ પ્રેમ છે,

સ્પર્શ કર્યા વગર એક અલગ જ સ્પંદન થાય એ પ્રમે છે

બસ પ્રેમ એટલે ખબર નથી સવાર થશે કે નહીં

છતાં એક બીજાને જોઈને જિંદગી જીવાય એ પ્રેમ છે,

સ્વાર્થ વગર,હખ વગર કોઈ પોતાનું લાગે એ પ્રેમ છે



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ