વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોંઘેરો મેઘ

*મોંઘેરો મેઘ*

 

જાજી ગરમીને જયારે બફારા થાય..

મેઘ રાજા ના મંડાણ થાય...

 

કાળા વાદળો ની માળા બંધાય

મેઘ રાજા ના મંડાણ થાય...

 

મીઠાં મોર ના ટહુકાર થાય..

મેઘ રાજા ના મંડાણ થાય...

 

ખેડૂતો ખેતર ઢારા થાય..

મેઘ રાજા ના મંડાણ થાય...

 

ગરમા ગરમ ખાવા મન લલચાય..

મેઘ રાજા ના મંડાણ થાય...

 

વીજ ચમકે ને વાદળ ના ચડાણ થાય..

મેઘ રાજા ના મંડાણ થાય..

 

લીલી હરિયાળી ધરતી માતા ને સોહાય..

મેઘ રાજા ના મંડાણ થાય...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ