વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીંદગી

કદાચ મારી તરફેણમાં તું નથી એ મારી હકીકત છે

છતાં પણ હું ખુશ છું એ મારી પોતાની મર્દાનગી છે

કવચ બનાવ્યા છે મારી આરપાર મારા અનુભવના

એ જીંદગી સભાળજે તને મારી ઠોકરથી જીવતા આવડી જશે

દુનિયાદારી મારા માટે ચાચે જ પાઠશાળા

પણ હે દુનિયાદારી ચેલેન્જ કરુંછું તને

જોજે હો લાગશે મારી ઠોકર. તને પણ જીવતા ફાવી જશે

અહી છે બધા નિકટના હુમલાખોરો મારા .પણ અને ક્યાં ખબર છે એજ ઠોકરનાં પડઘમને વલોવીને

અર્ક ને પામું છું

બધાજ હરખપદુડા ઓ આમથી આમ ભાગે છે ને

બિચારા ઓ ડઘાઈ છે અમે પાછળ રહીગયા

પણ એમને ક્યાં ખબર છે એ પણ ચક્રવ્યુમાજ  ફસાયા છે

અહી મને મળી છે ભગવાનની આખ

ઠોકરને વલોવીને અર્ક ને કાઢું છું ...


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ