દૂર અતિ...... દૂર
દૂર અતિ.........દૂર
દૂર જોઉં તો કોઈ નથી.
પાસે જોઉં તો પણ કોઈ નથી.
દૂર.... દૂર ઝાકળ જ ઝાકળ.
પાસે ખાલી માયાઝાળ
ભીંતર જોઉં તો માસુક જ માસુક
દૂર જોઉં તો કોઈ નથી.
દુનિયા ને જોઉં છું.તો ભીડ જ ભીડ
દૂર જોઉં તો કોઈ નથી.
આખી ઉંમર પાર કરીને જવું બહુ અઘરું છે.
આ જિંદગી ની સફરમાં ગાડીને બ્રેક લાગી
જાય તો ખબર નહી.
પણ.... દૂર જોઉં તો કોઈ નથી.
