વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોઈ અફસોસ નહીં

કોઈ અફસોસ નહીં,

તું હોય કે ન હોય,


કોઈ અફસોસ નહીં,

તું પાસે રહે ન રહે,


કોઈ અફસોસ નહીં,

તું મારો થાય કે ન થાય,


કોઈ અફસોસ નહીં,

આપણે એક થાય ન થાય,


કોઈ અફસોસ નહીં,

તું ખુશ રહે, હું રહું ન રહું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ