ઘડવૈયા
ઘડવૈયા...મતદાન દિવસ નિમિત્તે....
આપણે સૌ દેશ ઘડવૈયા,
કોણ નેતા આવશે,કોની સરકાર આવશે,તે નક્કી કરનારી જનતા,કોણ બનશે આપણો રાજા નક્કીવાળા,આપણે ઘડવૈયા દેશના,આપણા વોટથી જ કોઈ સભ્ય થાય રાજા,
તો કોઈ થાય ખુરશીથી બહાર, આપણે રહ્યા ઘડવૈયા,એક મત આપણો,કિંમત ન કરો સૌ વેસ્ટ, મારા વ્હાલા મિત્રો,ન જોવો ધર્મવાદ,ન જુઓ જાતીવાદ,સારા સભ્યને ચુંટી લાવો,જે ફોગટના વચનો આપે એનાથી સો ગજનુ અંતર ભલુ
દેશના વિકાસ મા પોતાનું અમુલ્ય યોગદાન આપો,સો અમુલ્ય યોગદાન આપો....
શૈમી ઓઝા "લફ્ઝ"
