વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શિયાળો

ઠડક પ્રસરતી વાયુ લહેરાતા મોસમ છવાયો,

આવીયો શિયાળો ચોમાસાને વિદાય કહેવાયો,


પ્રેમ ના મધુર આનંદ થી ભરપૂર ગીતો રે ગવાયો,

મદમદ પવનો પ્રેમ ના તાંતણે લહેરકો રે લવાયો,


કારતક થી મહા મહિના મહેમાન ગતિ કરી આવીયો,

દિવાળી ઉજવી હોળી એ વિદાય લઈ વહી જાવીયો,


ગામડે ચુલે મઢતા રોટલા ને ઓરો સહુ ભેગા બનાવીયો,

રંગીલી લાંબી રાતો દિવસ ટૂંકો ખેતરે જીરા ચોભી લાવીયો,...


આવીયો શિયાળો કુદરત ની ધુમ્સ ની ચુદડી ઓઢી લાવીયો,

પ્રેમ ની મહેફિલો જામી ફૂલડે ફોરમ લાવ્યો રે રૂડો શિયાળો..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ