વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મનગમતું બાળક

*મનગમતું બાળક*


નવુ નથી  આ તો જૂનુ છે,

આ બાળક બહુ ભોળુ છે.


શાળાએ મુકવા જાઓ તો રોતુ છે,

રમવા મોકલો તો ખડખડાટ હસતુ છે.


ચોકલેટ કેન્ડી રોજેરોજ મળતું છે,

તોય રોજ નવા નખરા લોક જોતું છે.


રીસામણા મનામણાં તો એક બહાનું છે,

માં-બાપના પ્રેમરૂપી આ દિવ્ય વસાણું છે.


ભગવાન પણ માં ને ખોળે આવી રમતું છે,

આ બાળક તો છે જે સૌ કોઈનું મનગમતું છે.



-

*રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.*

*"રાહગીર".*

*કલોલ.*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ