વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પતંગિયું

"પતંગિયું"


બનવું મારે રંગબેરંગી પતંગિયું,

ઉડવું મારે વાદળસંંગી પતંગિયું.


અભિમાન નો રંગ ના ચળે મને,

ખિલતું આભે સપ્તરંગી પતંગિયું.


અવાજ મારો પહોંચે ફુલ સુુુધી,

અવાજ નુું આભાસરંગી પતંગિયું.


બાળકો નુ મન આનંદીત બનતુું,

પ્રભુ નું પ્યારું પસંદગી પતંગિયું.


કુદરત નું સર્જેલું બધું " સ્વરૂપ"

સર્વ શ્રેષ્ઠ અનંતરંગી પતંગિયું.


✍વિંકલ પટેલ...

મોરબી 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ