મારું સરનામું
શું કહું એનું સરનામું...!!
છે એકદમ સીધી કેડી,
છે લાલ જાજમ પથરાયેલી,
શું કહું તેનું સરનામું...!!
મારું હૃદય જ છે તેનું સરનામું.
દરેક તેના અવાજે ધડકતું એ,
દેરક તેના શ્વાસે ધબકતું એ,
શું કહું તેનું સરનામું...!!
મારું હૃદય જ છે તેનું સરનામું.
તેના સ્મિત એ ફૂલી જતું,
ને તેના રૂદને સંકોચાઈ,
શું કહું તેનું સરનામું...!!
મારું હૃદય જ છે તેનું સરનામું.
રહેશે મૃત્યુ સુધી સાથે,
ને બનશે એ ક્યારેક તો એ...!!
આપણું સરનામું...❤️
Archu????
