આદત છે.
એ બહુ ઊંચા દરજ્જા ના છે,ઉંચુ જોઈ ચાલવાની આદત છે
લાગણીઓ ધૂળ સમાન છે, તેને કચડી ચલવાની આદત છે
દર્દ આપી રખડતા છોડવા જિંદગી ની આદત છે.
તેમ છતાં પણ...મોજ માં છું કેવા ની આદત છે.