સ્ત્રી
હવે જો કરી મારા સહનશક્તિની પરિક્ષા તો કોપ બતાવીશ,
કે છું હું કોણ, અંગારા વરસાવતી ચંડિકાનું રૂપ બતાવીશ.
- કાતરીયા વૈશાલી "વૈરીયા"