ફાગણે ફૂલ્યો ફાલ્યો
ફાગણે ફૂલ્યો ફાલ્યો ,
કેસુડો કેસરિયો કરવાં.
ફૂલડે ફોરમ ફોરયો,
વનરાજીની વાટે વહારવા.
વ્હાલમની વ્હાલે વ્હાલ્યો,
રંગોના રંગે રંગાવા.
સદાબોર સદૈવ સુખીયો,
હૈયે હરખ હરવા.
ફાગણે ફૂલ્યો ફાલ્યો ,
કેસુડો કેસરિયો કરવાં.
ફૂલડે ફોરમ ફોરયો,
વનરાજીની વાટે વહારવા.
વ્હાલમની વ્હાલે વ્હાલ્યો,
રંગોના રંગે રંગાવા.
સદાબોર સદૈવ સુખીયો,
હૈયે હરખ હરવા.