ગણપતિ
તું જ મારો ભગવાન છે , તારા માટે મને માન છે ______. તું આપે છે સાથ , ત્યારે જ થાય છે ખુશી નો એહસાસ _____ હું એ જાણું છું તું હંમેશા મારી પાસે છે ________. તમને બોલાવું ત્યારે તમે આવો છો , તેની મને જાણ છે ______. તમારા થકી j તો ભગવાન આ મારા પ્રાણ છે ________. મારો સાચો સહારો છે તું , જીવન રૂપી કિનારો છે તું ________ અંત માં કહું તો તું જ મારો ભગવાન છે તારા માટે મને હંમેશા માન છે __________તારા માટે હંમેશા મને માન છે ______. જય શ્રી ગણેશ ????????????????. -_ મહેતા રૂષાલી ????️????️
