વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફસ્ટ નાઈટ ઑફ મેરેજ

રાતોની રાતો વિસામણ હતી,
દ્રઢ મનોબળ છતાંય,
કે, શું થશે? શું થશે? શું થશે?
એ પહેલી રાતનું જે જીવનમાં....
બંન્નેના એક જ વાર આવે
ને સ્મૃતિ વર્ષોની બની જાય.
ત્યાંજ તે નૂપુર નાદે
પમરાટ લઈ આવી ચઢી
ખિલખિલાટ સ્મિતસંગ,
ને ગુજરી પણ ગઈ તે
હતી મારી સોહામણી
"ફસ્ટ નાઈટ ઑફ મેરેજ "

કનૈયા પટેલ "રાધે"
નાના ચિલોડા, અમદાવાદ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ