મળે છે.મને આનંદ
મળે છે.મને આનંદ
તમારી આંખો જોઈને.
મળે છે.મને આનંદ
તમારી રાહ જઈને.
મળે છે.મને આનંદ
તમારો અવાજ સાંભળીને.
મળે છે.મને આનંદ
તમારી ચાલ જોઈને.
મળે છે. મને આનંદ
તમારાં ચહેરાં ઉપરનું માસ્ક જોઈને.
મળે છે.મને આનંદ
તમને જોઈને.
મળે છે.મને આનંદ.
મળે છે.મને આનંદ.
કે. રાઠોડ
