તમે ના જતાં.
તમે નાં જતાં.
આ જિંદગી નું પાનું બનીને
તમે નાં જતાં.
આ યાદો નો પહાડ બનીને
તમે નાં જતાં.
આ આઝાદ મયખાનું બનીને
તમે નાં જતાં.
આ કાગળનો સહારો બનીને
તમે નાં જતાં.
આ મારું દુઃખ બનીને
તમે નાં જતાં.
આ અધુરું વાક્ય બનીને
તમે નાં જતાં.
બસ હવે તમે નાં જતા.
તમે નાં જતાં.
