મળશું ક્યારેક
મળશું ક્યારેક
મળશું ક્યારેક સુંદર મોર બનીને.
મળશું ક્યારેક
સુંદર પતંગિયું બનીને.
મળશું ક્યારેક
સુંદર સસલું બનીને .
મળશું ક્યારેક
માછલી બનીને.
મળશું ક્યારેક
સાગરનાં મોતી બનીને.
મળશું ક્યારેક
બસ મળશું ક્યારેક.....
