વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આ પંખીઓ પાસે

આ પંખીઓ પાસે ય કોઇ વીઝા માંગો,
                            પવનની ય સરહદ આંકો.

માનવીને જ કેમ પાબંધી બધી,
                મધમાખી પાસે ય કોઇ લેશન માંગો. 

બદલાય છે કાચીંડાનો રંગ રોજ,
                        એનું ય યુનિફોર્મ બનાવો.

કાળા ગોરાનો ભેદ કોઇ,
                         આ  હંસ ને ય બતાવો

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ