વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવીશ..

આવીશ....


જીવન માં જિંદગી બનીને આવીશ,

દિલમાં તમારા હું ધડકન બનાવીશ,


ભૂલવાની મને તમે ના કરશોજી કોશિશ,

ભૂલોની પળોમાં પણ હું યાદ બનીને આવીશ,


તમારા આ નયનમાં ના રાખશો 'નફરત',

એ નયનમાં પણ હું તસ્વીર બનાવીશ,


ભલે મને રાખો તમે તમારી આંખોથી દૂર,

મીલન માટે હું સપના તેમા બનીને આવીશ,


જ્યારે હું આ દુનિયા છોડી જઈશ,

ત્યારે તમારા દિલ માં યાદ બનીને 'આવીશ'.



-- મેહુલ 💕


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ