વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એહસાસ.....

            ​ફૂલ ને પૂછ્યું,

            પ્રેમ એટલે શું?

            હસી ને બોલ્યું,

            ખુશ્બુથી જ

            મારા હોવાનો

            એહસાસ ,

           એ જ પ્રેમ.....

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ