એ કહે ચાલ ને
એક બીજા ને પ્રેમ ના
બંધન માં બાંધીએ,
મે હસી ને કહ્યુ જ્યાં
બંધન હોય ત્યા
પ્રેમ કેમ પામીએ ....?