નજર કેદ
એ કહે ચાલ આપણે
એક બીજા સામે ચહેરો રાખીએ,
અને નજર ના એ મિલન ને
તસ્વીર માં કેદ કરીએ,
પણ અમે તો તમારા ચહેરા
ને નજરમાં જ કેદ કરીએ...
એ કહે ચાલ આપણે
એક બીજા સામે ચહેરો રાખીએ,
અને નજર ના એ મિલન ને
તસ્વીર માં કેદ કરીએ,
પણ અમે તો તમારા ચહેરા
ને નજરમાં જ કેદ કરીએ...