વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાગ઼ડ઼ી

    બહરે રમલ મુસમ્મન મખઝૂફ

    ફ।ઇલાતુન ફ।ઇલાતુન ફ।ઇલાતુન ફ।ઇલુન

            ૧૫ અખર       ૨૬  મ।ત્રાઊ

     ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા


માન,મૉભો,શાન કુરકુર તી ચવાજે પાગ઼ડી઼.

સાલ-સાડી-અજરખેં, છુગ્ગે઼ં સજા઼જે પાગ઼ડી઼.


ચાં સચો મુઠ તૅર ઉંચો થૈ વિને઼ મસ્તક ઉતે

જિત વડેરન જે હથાં જેં શિર બધાજે પાગ઼ડી઼.


રાજ઼ રજ઼વાડા ભલી ભાંતી સમજધા વા નેં ચ્યૉં

'ઊ સમજ જા વ્યો હરી' જેં પટ રખાજે પાગ઼ડી઼.


પાગ઼ ખાતર જાંન તાં જૉધા ખણી હથ વ્યા હલ્યા

પર ન ભાંયૉ કૅં અગી઼યા કી નમાજે પાગ઼ડી઼.


ઉત કંધો "ગુલફામ''માડુ઼ સૉચી-સમજી ચાબખા

હિકડો઼ બાંકૉડો઼ ને બિઇ ઘર મેં ડિસાજે પાગ઼ડી઼.


ઉમર લાંગાય "ગુલફામ"

નેત્રા- કચ્છ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ