વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કવિતા

તારી યાદ 


અમસ્તાં જ તારી યાદ આવી જાય 
કલમ અને કાગળ ને પણ તું ગમી જાય

થાય વિચારો નું વંટોળ
તારા વિશે લખાઈ જાય 

દરેક શબ્દ ને પણ તું જ ગમી જાય,
તારા પર આખી કવિતા લખાઈ જાય

લખતા લખતા વિચારું તો
તારી આંખો થી લઇ ને 
હાસ્ય સુંધી
 આખી વાર્તા જ તારા પર જ લખાઈ જાય 


અંતે મારા અને કલમ બને ના 
હરખ પૂરા થઈ જાય 

અમસ્તાં જ તારી યાદ આવી જાય
તો કલમ કાગળ ને પણ તું ગમી જ જાય


રોહિત કુદેચા (બેશુમાર શાયર)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ