વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શું મળે..?

કોઈકે પૂછ્યું,

પ્રેમમાં શું મળે?

મે હસીને કહ્યું

પ્રેમમાં કંઇ ના મળે,

"રાઝ" પ્રેમ તો અવિરત

આપવો પડે....

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ