અજીબ ખેલ છે...!!
અજીબ ખેલ છે ...!!
અજીબ ખેલ છે આ ઉપરવાળાનો
અમારી મુલાકાત તો કરાવી દિધી પણ એને મારા નસીબ માં લખવાનું ભૂલી ગયો....!!
અજીબ ખેલ છે...
અજીબ ખેલ છે આ ઉપરવાળાનો
જેને ચાહીએ એને પામવા નહિ દેતા,
જેને પામીએ એને ચાહવા નહિ દેતા.
અજીબ ખેલ છે...
અજીબ ખેલ છે આ ઉપરવાળાનો,
કપડાથી ઓળખે છે આ દુનીયા ને પૈસાથી તોલાતું માણસપણું,
લાગણીઓ રડતી રહી જાય બજારમાં સાહેબ ને આ જૂઠું હાસ્ય હજારોમાં વેચાણું.
અજીબ ખેલ છે...
જે દુઃખ હોઠોથી ના કહી શકાય એ
આંખોથી નીકળી જાય છે.
