મને રાહ છે..
'તું ગઈ એ રાત થી જ આ હદય નારાજ છે
તું આવીશ એ દિવસ ની મને રાહ છે,'
'તે વિખેલા મારા વાળ મને હજી યાદ છે
તું આવીશ પાછી ઓળાવવા એ દિવસ ની મને રાહ છે',
'તે કરેલા ગાલ પર ના નિશાન હજી ય મને યાદ છે
તું આવીશ એ ડાગને પાછા ઘાટા કરવા એ દિવસની મને રાહછે
'કવિતા વાચે લોકો ને બધા ની મોઢે વાહ વાહ છે
પણ તું આવીને આ "અફીણ" નુ મોન સમજી જાઈને એ દિવસ ની મને રાહ છે'
'તું ગઈ એ સાંજ થી આ હદય નારાજ છે'
'તું આવી જાઈ એ દિવસ મને રાહ છે
એ દિવસ ની મને રાહ છે'
- વિવેક આહીર "અફીણ"
