વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદ માં રહી જઈશ

વિશ્વાસ થાય તો કરજે, હું એ હાલમાં જ રહી જઈશ

સાથ નહીં હોય તારો તો હું જૂના સાલમાં જ રહી જઈશ 

શું કરવું અને શું ન કરવું, તું એના ધમાસણમાં જ રહી જઈશ,

મૂકી જો આવીશ ત્યાજ તો હું તારી યાદમાં તો રહીજ જઈશ.


~ધવલ ત્રિવેદી (વિદ્રોહી)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ