વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખોટ નથી


મમ્મી પપ્પા હું ખુશ છુ મારા ઘરે પણ પિયર ની ખોટ તો સદાય રહેશે  
અત્યાર સુધી જે સંબંધો ની ખોટ હતી એ દરેક સંબંધો મને અહીં મળ્યા છે  
ભાઈ બહેન છોડ્યાનો અફસોસ થાય એ પહેલા તો અહીં ભાઈ ભાભી બહેન બધા મળી ગયા  
નવા સંબંધો નો ભાર નથી લાગતો કેમકે એ દરેક સંબંધે મને પ્રેમ થી આવકારી છે  
સાસરે આવી પિયર ને યાદ કરી ને બેસવા જેટલો સમય પણ એકલતા નથી એટલું ભર્યું ઘર છે  
સુખ શોધવા જવાની જરૂર નથી સામે ચાલી ને ભરપૂર પ્રેમ મળે છે  
પિયર હંમેશા વ્હાલું રહેશે પણ સાસરે સુખ ની ખોટ નથી...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ