વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઓઝલ

🌺🌺ઓઝલ🌺🌺


મારા જીવન આધાર તું હતી એક થઇ હવે ઓઝલ


મળવા મથતો તને ને  તું મને  મળતી હર દમ કેમ થઈ હવે ઓઝલ


સ્વપ્ને આવીશ વચન એ આપેલ કેમ થઈ હવે ઓઝલ


સાંભળતી મુજ વેદના હ્ર્દય માં ધરતી વિશ્વાસ પણ કેમ થઈ હવે ઓઝલ

દેવી કહું કે માં કહું બધું તુજ હતી પ્રીતમાં પણ મારી તુજ કેમ થઈ હવે ઓઝલ


ધરતી તું આકાશ તું નદીની ધારા હતી તું પહાડે થઈ ઉતરતી પ્રકૃતિ હતી કેમ થઈ હવે ઓઝલ


ઝાકળની આભા હતી વહેતો વાયરો તુજ પ્રેમની પ્રતીતિ હતી કેમ થઈ હવે ઓઝલ


મંદિરે ઘન્ટારવ થતો ને યાદ આવે  તું કેમ થઈ હવે ઓઝલ




       પ્રતીતિ


  નીતિન સંચાણિયા 

મોરઝર

9328829793

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ