ચા તો સ્મૃતિનું નજરાણું છે
ચા તો સ્ફૂર્તિનું નજરાણું છે.
-----------------------------------
ધન,દોલત કે સ્વર્ગ નથી.
ચા તો,સ્ફૂર્તિનું નજરાણું છે.
ન આવ્યું અમને નજર.
લાગે છે,કોઈથી નજરાયું છે.
🖊️ જયા.જાની.તળાજા. "જીયા"
ચા તો સ્ફૂર્તિનું નજરાણું છે.
-----------------------------------
ધન,દોલત કે સ્વર્ગ નથી.
ચા તો,સ્ફૂર્તિનું નજરાણું છે.
ન આવ્યું અમને નજર.
લાગે છે,કોઈથી નજરાયું છે.
🖊️ જયા.જાની.તળાજા. "જીયા"