વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કમ નસીબ

"કમ નસીબ "

--------------

દુર્દશાનો એટલો ભાર હોય છે. 

કમનસીબ પણ,જોરદાર હોય છે.

ગણતરી ક્યાં કરવાની હોય છે.?

ત્યારે જ તારા મારાની પરખ હોય છે.

🖊️જયા.જાની.તળાજા."જીયા"



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ