વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાહત

"ચાહત"

--------

હોય સૌ કોઈને,ચા ની ચાહત. 

આવે એના થી સવારની રંગત. 

પીવા ચા,જો કોઈ હોય અંગત.

પીવા બેઠી ટોળી,ને બને જગત.

🖊️જયા.જાની.તળાજા."જીયા"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ