વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી મમ્મી મારા પપ્પા ભાગ ૨

પુસ્તક - મારી મમ્મી મારા પપ્પા ભાગ ૨  
લેખક - કાજલ ઓઝા વૈદ્ય  

ભાગ ૧ મા પત્રો મા બાળકો અને માતા પિતા વચ્ચે ન થતા સંવાદો પત્રો થી લખાયા છે. બીજા ભાગમા પણ આવા જ કેટલાય રસપ્રદ પત્રો છે.  
આ પત્રો મા સરળ ભાષા મા એવા કેટલાય સામાજિક મુદ્દાઓ પર લખેલું છે જ સરળતા થી આપણે ઘરમા ચર્ચાના ભાગરૂપે બાળકો સાથે નથી લેતા.  
બાળકો અને માતા પિતા વચ્ચે ખુલ્લી ને વાત થવી જોઈએ એ આ પત્રો આપણે સમજાવે છે. દરેક ઉંમરે બાળકો ની અપેક્ષાઓ અને વિચારધારા અલગ હોય છે.  
દરેક વખતે બાળકોને ફરિયાદ હોઈ એવું જરૂરી નથી અને ફરિયાદ હોઈ તો એ પાછળ નું કારણ ખોટું હોઈ એવું જરૂરી નથી .  
બે પેઢી ની વિચારધારા નું અંતર મતભેદ હોઈ શકે પણ મનભેદ ના હોવવા જોઈએ.પહેલા ભાગ ની જેમ બીજો ભાગ પણ વાંચવા માટે રસપ્રદ છે. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ