શુક્ર મંગળ ભાગ ૨
પુસ્તક - શુક્ર મંગળ ભાગ ૨
લેખક - કાજલ ઓઝા વૈદ્ય
પોતાના પ્રેમ ને પામી લેવાની ઈચ્છા બીજા થી થતી ઈર્ષા સતાની લાલસા પોતાના પ્રેમ ને મોત તરફ ધકેલી દે છે. આજીવન જેને પ્રેમ કર્યો ભરોસો કર્યો હોય એ વ્યક્તિ દ્વારા થતો વિશ્વાસઘાત વ્યક્તિ ને અંદર થી મારી નાખે છે.
વાર્તા ના નાયક ને લાગણીના દરેક રંગ થી રંગી ને આલેખ્યો છે. અંત સુધી અંડરવલ્ડ ના દાવપેચ અને સતાની લાલસા ની હદ બતાવે છે.
કોઈ અંધભક્ત બની ને સતત પૂજે છે તો કોઈ અતિશય વફાદાર હોય છે. અંડરવલ્ડ ને કેન્દ્ર બનાવી પ્રેમ લગ્નજીવન દરેક સંબંધ ખુબ સારી રીતે વર્ણવેલા છે.
