બસ , એમ જ ... !
પુસ્તક - બસ , એમ જ ... !
લેખક - વિનોદ ભટ્ટ
બસ , એમ જ કાંઈ વાંચવાનું મન થાય ત્યારે વાંચવા માટે આ પુસ્તક વાંચી શકાય.હલકા ફુલ્કા હાસ્ય સાથે નાના મોટા ઉદાહરણો આપેલા છે.
રોજ બરોજ ના જીવન ના પ્રસંગો સરળ શબ્દો મા છે.બહુ બધું વાંચી લીધા પછી હળવાશ માટે આ પુસ્તક સારૂ છે.
બસ એમ જ ને બસ એમ જ વાંચી નાખવું બહુ લાંબુ વિચારવાનું નહીં આમ સરળ ભાષા મા સરળ લેખો લખેલા છે.
