વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અન્ડરલાઇન

પુસ્તક - અન્ડરલાઇન

લેખક - ચંદ્રકાન્ત બક્ષી


‘અન્ડરલાઇન’ લેખકનું ૧૦૮મું પુસ્તક છે. આ એક સંકલન છે, જેમાં તેમના દ્વારા લખાયેલા ૨૪ પુસ્તકોમાંથી ગમતા વાક્યો અને ફકરાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.


આ પુસ્તકના વાંચનથી અન્ય પુસ્તકોની વાર્તા અને ભાવ વિશે પણ ખ્યાલ મળે છે.


ગમતું વાક્ય:

દરેક નવા વાચક સાથે સાથે લેખકોનો પણ પુનર્જન્મ થતો હોય છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ