વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમોત્સવ

પુસ્તક - પ્રેમોત્સવ

લેખક - સુરભી 


પ્રેમના મેઘધનુષ્ય ને સમાવવાનો એક નાનો પ્રયત્ન એટલે પ્રેમોત્સવ . જેમાં લાગણીઓની સુગંધ હોય, વિરહની વેદના હોય, યાદોના મહેકતા ફૂલો હોય,આંખોની ભીનાશ, ના મળવાની ફરિયાદો , એકબીજાની નિકટતા ની ઝાંખી હોય , મિલન ની મીઠાશ હોય અને સંબંધો ની નરમાશ હોય.બસ, આ બધા નુ મિલન એટલે જ પ્રેમોત્સવ.  

જેના દરેક કાવ્ય માં પ્રેમ ની દરેક લાગણી ને દર્શાવવા નો પ્રયત્ન થયો છે.

પ્રેમોત્સવ એક કાવ્યસંગ્રહ છે, જેમાં પ્રેમના દરેક રંગોને આવરી લેવામાં આવ્યા છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ