વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આખરી ગુલાબ


કયારેક બની જાઉં જો ઉદાસ
તેની યાદ સમુ આખરી ગુલાબ
મારી ડાયરીમાં આપે છે સુવાસ 
ડાયરીના શબ્દો આપે છે ઉજાસ 






બિંદિયા જાની (તેજબિંદુ) 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ