વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

*ટીપું*

માઈક્રોફિક્શન 

      

*ટીપું*????????????????

 

ધોધમાર વરસતા વરસાદમાં  ઘરની છત ને બાંધેલા  પ્લાસ્ટિકમાંથી પડતા પાણીથી ભીંજાતા મા ના ખોળે બેઠેલા ભીખલાએ તેની મા રામલીને  પૂછ્યું:" 

મા,વરસાદનું પાણી તો ઠંડુ ને મીઠું હોય ને?"

તો મારા પર કેમ ગરમ ને ખારું ટીપું પડે છે?"

ભીખલા ના માથે હાથ ફેરવતાં રામલી સ્વગત બોલી:"બેટા,તને કેમ સમજાવું કે તારા પર પડતું ટીપું વરસાદનું નહીં પણ મારા આંસુનું છે...."

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ